ચાંદખેડામાં બે જુથો વચ્ચે મારામારીની ઘટના!

ચાંદખેડામાં યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો!!
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવક અને તેમની બહેન પર તેના પતિ અને અન્ય શકશો દ્વારા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કરવામાં આવ્યા માથાના ભાગે ઇજા પહોચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારબાદ તે પીડિત યુવક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા જાય છે પરંતુ ચાંદખડા પોલીસ સ્ટેશન દ્વારા તે યુવક અને તેમના પરિવારને બેસાડી રાખવાના પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ એક પક્ષની ફરિયાદ નોંધીને ચાંદખેડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ બીજી પક્ષનાઓ દ્વારા પણ ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે.

ચાંદખેડા પોલીસ દ્વારા બન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રાઉંડ રિપોર્ટ- ક્રાઇમ રિપોર્ટ ન્યુઝ (અમદાવાદ)

https://www.instagram.com/reel/DcoYKjwgz1o/?igsi=MW51b284ZzJrNnMwdg==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *